પત્ની પિયર જતાં પતિ નારાજ થઈ ગયો, શોલેના વીરુની જેમ કર્યો તમાશો

Man On Electric Pole In Agra UP

DivyaBhaskar.com

Nov 29, 2018, 06:39 PM IST
નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની રિસાયેલી પત્નીને મનાવવા માટે તમાશો કર્યો હતો. પત્ની પિયર જતી રહેતા યુવક તેના 4 મહિનાના બાળક સાથે વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. આ જાણ લોકોને થતાં પોલીસને બોલાવી હતી. પોલીસે નીચે ઉતરવાનું કહેતા યુવકે પત્નીને પિયરથી પાછી લાવવા જીદ કરી હતી.

X
Man On Electric Pole In Agra UP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી