• Home
  • Dvb
  • Dbv
  • Man kills ex girlfriend, security guard, himself in Thailand

ખૂની ખેલ / Shocking Video: 15 સેકન્ડમાં 3 જિંદગીનો અંત, પહેલાં ગાર્ડને ગોળી મારી, પછી ગર્લફ્રેન્ડને, છેલ્લે ગોળી ખાઈ આત્મહત્યા કરી

Man kills ex-girlfriend, security guard, himself in Thailand

Divyabhaskar.com

Dec 30, 2018, 11:50 AM IST
વીડિયો ડેસ્કઃ થાઈલૅન્ડમાં ખેલાયેલા ખૂની ખેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સે પહેલાં ગાર્ડને ગોળી મારી હતી. બાદમાં તેની ગર્લફ્રેન્ડને ગોળી મારી હતી અને છેલ્લે જાતે ગોળી ખાઈ આત્મહત્યા કરી હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નજરે જોનારે જણાવ્યું કે એક શખ્સ બ્રેકઅપ બાદ સતત તેની પ્રેમિકાને કૉલ કરતો હતો. પણ યુવતી કોઈ રિસ્પોન્સ આપતી નહોતી. જ્યારે યુવતીને તેના મિત્રો સાથે જોઈ તો શખ્સ દારૂ પીને તેની પાસે પહોંચી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે શખ્સ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે વાતચીત થઈ રહી છે. કેટલાક લોકોએ છોકરીને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં શખ્સે ત્યાં હાજર એક ગાર્ડને પહેલાં ગોળી મારી હતી. બાદમાં તેની ગર્લફ્રેન્ડને ગોળી મારીને ત્યાં જ ઢાળી દીધી હતી. છેવટે તેણે જાતે ગોળી ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

X
Man kills ex-girlfriend, security guard, himself in Thailand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી