• Home
  • Dvb
  • Dbv
  • Man Jumps Off 11th Floor of Royal Caribbean Cruise to Make Viral Insta Video

શોકિંગ / રોયલ કેરેબિયન જહાજના 11મા માળેથી યુવકે દરિયામાં માર્યો કૂદકો, પ્રેન્ક વીડિયો બનાવવું પડ્યું મોંઘું

Man Jumps Off 11th Floor of Royal Caribbean Cruise to Make Viral Insta Video

Divyabhaskar

Jan 18, 2019, 08:26 PM IST

પ્રેન્ક વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો ક્રેઝી ખેલ નિક નેડેવ નામના યુવકને મોંઘો પડ્યો હતો.રોયલ કેરેબિયન નામના જાણીતા ક્રુઝમાં મુસાફરી કરી રહેલ આ યુવકને રાતનો નશો ઉતર્યો નહોતો.કઈંક હટકે કરીને તેનો વીડિયો બનાવવા માટે આ મહાશયે શિપના 11મા માળેથી જ સીધી જ દરિયામાં છલાંગ મારી હતી જે જોઈને તેના મિત્રો પણ ગભરાઈ ગયા હતા. પાણીમાં પડતાં જ તે સીધો 30 મીટર જેટલો અંદર પહોંચ્યો હતો. જો કે બાદમાં આ જહાજ પર સવાર સુરક્ષાકર્મીઓને તેને બહાર નીકાળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ રોયલ કેરેબિયન ક્રૂઝવાળાઓએ તેના પાર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો જેના કારણે હવે આ મહાશય જીવનમાં ક્યારેય આ ક્રૂઝમાં મુસાફરી નહીં માણી શકે.

ચિયરલીડર્સના કોચનો વીડિયો લીક થતાં જ વાઇરલ થયો, ઉત્સાહ વધારવા આવું કરે

X
Man Jumps Off 11th Floor of Royal Caribbean Cruise to Make Viral Insta Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી