Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-383

Shocking: જાહેરમાં યુવાનની કુહાડીના ઘા ઝીંકી હત્યા, પોલીસની ગાડી નજરઅંદાજ કરી નીકળી ગઈ

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  
હૈદરાબાદઃ હૈદરાબાદના અટ્ટાપુર રોડ પર એક યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. યુવાનની હત્યા થઈ ત્યારે આસપાસમાં લોકોનું ટોળું ઊભું હતું પણ કોઈએ તેને બચાવવાનો પ્રયાસ નહોતો કર્યો. એટલે સુધી કે યુવાનની હત્યા થઈ તે સ્થળેથી પોલીસની ગાડી પણ નીકળી હતી. તેમ છતાં પોલીસવાળાએ ગાડી ઊભી રાખીને હત્યારાઓને રોકવાની કોશિશ નહોતી કરી. મૃતકની ઉંમર 35 વર્ષ જણાવાઈ રહી છે અને તે જુમ્મરાત બજારનો રહેવાસી હતો. પોલીસે જણાવ્યું કે અંદાજે 6 મહિના પહેલાં આરોપીએ મહેશ ગૌડ નામના એક શખ્સની કથિત રીતે હત્યા કરી હતી. બાદમાં પોલીસે ચાર્જશીટ પણ ફાઈલ કરી હતી. આરોપી જ્યારે કુકાપલ્લી કોર્ટમાં હાજર થવા માટે જતો હતો ત્યારે મહેશ ગૌડના પરિજનોએ રમેશનો દોડાવ્યો હતો અને બાદમાં જાહેરમાં કુહાડીના ઘા મારી તેની હત્યા કરી નાખી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP