Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-230

પત્નીની સામે જ કર્યું તેના પતિનું મર્ડર, પાછળથી કરેલો ઘાતક હુમલો CCTVમાં કેદ

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

તેલંગાણામાં આવેલા મિર્યાલગુડા વિસ્તારના સીસીટીવીમાં એક શૉકિંગ ઘટના કેદ થઈ હતી. થોડા જ સમય પહેલા જ પ્રણેય નામના યુવકના લગ્ન થયા હતા. કોઈ કારણોસર તે તેની પત્ની સાથે જ દવાખાને ગયો હતો જ્યાંથી પરત આવતા સમયે જ તેના ગેટ પર જ તેના પર હિંસક હુમલો થાય છે. આ એટલો ઘાતક હુમલો હતો કે માત્ર બે જ ઘામાં તેનું મોત થયું હતું. અજાણ્યા વ્યક્તિએ કરેલો આ હુમલો જોઈને તે પણ ગભરાઈ ગઈ હતી અને વધુ મદદ માટે દવાખાના તરફ દોટ મૂકી હતી.પોલીસે આ ફૂટેજના આધારે અજાણ્યા વ્યક્તિ સામે તપાસ હાથ ધરી છે.

સીસમના પાનના પ્રયોગથી આ ગુજરાતીએ મટાડ્યું ચોથા સ્ટેજનું કેન્સર, અમદાવાદના મોટા સર્જનને પાડ્યા ખોટા

બદમાશો પંચાયતની મહિલા સભ્યને ખેંચી ગયા ઝાડીમાં, ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP