Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-550

મુંબઈનો શોકિંગ વીડિયો, પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેન આગળ કૂદ્યો આધેડ, લોકોની નજર સામે થઈ ગયા કટકા, નબળાં હૃદયના લોકો ન જુએ

  • પ્રકાશન તારીખ30 Oct 2018
  •  
મુંબઈઃ સોમવારે ઠાણેના ભાયખલ રેલવે સ્ટેશન પર એક શખ્સે લોકલ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. સોમવારે સવારે 10 વાગ્યે બનેલી આ ઘટનાનાં સીસીટીવી સામે આવ્યાં છે. મૃતકનું નામ મનોહરલાલ જૈન જણાવવામાં આવી રહ્યું છે. તે કમાઠીપૂરાનો રહેવાસી હતો. તેણે પ્રથમ ટ્રેન આવવાની રાહ જોઈ હતી અને જેવી ટ્રેન આવી કે ટ્રેન આગળ કૂદી ગયો હતો. ટ્રેન સાથે અથડાતાં અને પાટા નીચે આવી જતાં તેનું મોત થયું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP