સજા / પિલાર સાથે બાંધીને યુવકની ધોલાઈ, બે લોકોએ એક-એક હાથ ખેંચી રાખ્યા અને પાછળથી બેફામ લાકડીઓ વરસી, એવી ક્રૂર સજા આપી કે યુવક ચીસો પાડી ગયો

Man Beaten Publicly In Saharanpur

DivyaBhaskar.com

Jan 07, 2019, 02:01 PM IST
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પંચાયતે એક યુવકને ક્રૂર સજા આપ્યાની ઘટના સામે આવી છે. અહીં એક યુવક પર ગામની યુવતીના ફોટો પાડી તેની છેડતી કરવાના આરોપમાં પંચાયતે તેને જાહેરમાં માર મારવાની સજા કરી હતી. ગામલોકોએ પંચાયતનાં નિર્ણય પ્રમાણે જાહેરમાં યુવકને પિલાર સાથે ઊભો રાખી ફટકાર્યો હતો. યુવકને માર મારતો વીડિયો બનાવી ગામલોકોએ વાઇરલ કર્યો હતો. પોલીસે આ વાઇરલ વીડિયોને આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

X
Man Beaten Publicly In Saharanpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી