• Home
  • Dvb
  • Dbv
  • Man beaten by mob|તમંચાની અણીએ માર્યો ઢોરમાર

તમંચાની અણીએ માર્યો ઢોરમાર, યુવક બચાવો બચાવોની પાડતો રહ્યો બૂમોને બેરહેમીથી મારતા રહ્યા લુખ્ખાઓ

Man beaten by mob|તમંચાની અણીએ માર્યો ઢોરમાર

Divyabhaskar.co.in

Sep 18, 2018, 06:49 PM IST

ઉત્તરાખંડના ઉધમસિંહનગરની આ હિંસક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આમાં દેખી શકાય છે કે કઈ રીતે પાંચેક આવારા તત્વો એક યુવકને નિર્દયી રીતે મારે છે. આ યુવકની બચાવો બચાવોની બૂમો અને કરગરતાં કરગરતાં કરતો કાલાવાલા કોઈનું પણ કાળજું કંપાવી દે. મોતની બીક સામે દરેક વ્યક્તિ લાચાર હોય છે અને બસ તે બચવાની આશા સાથે જ માર પણ સહન કરતો રહે છે. આવી જ હાલત આ યુવકની હતી છેડતીનો આરોપ મૂકીને તેની તમંચાની અણી પર ધોલાઈ કરવામાં આવતી હતી છતાં પણ તે સહન કરતો હતો, કેમ કે તે જાણતો જ હતો કે અહીં પ્રતિકાર કરવો એટલે મોતને સામેથી આમંત્રણ આપવું। પોલીસે પણ ફરિયાદ નોંધવાની ના પાડી હતી જો કે યુવકના પરિવારે જ્યારે ઉપરી અધિકારીઓ સામે ધા નાખી ત્યારે જ કેસ નોંધાયો હતો.

આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

X
Man beaten by mob|તમંચાની અણીએ માર્યો ઢોરમાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી