છેતરપિંડીના આરોપમાં યુવકને થાંભલે બાંધી માર્યો, થૂંક ચટાવી પૈસા પાછા આપવા કબૂલાવ્યું

man bating in nalanda bihar

DivyaBhaskar.com

Nov 27, 2018, 12:40 PM IST
નેશનલ ડેસ્કઃ બિહારના નાલંદામાં છેતરપિંડીના આરોપમાં એક યુવકને ગામલોકોએ જાહેરમાં ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. ગામલોકોએ યુવકને પહેલાં થાંભલે બાંધ્યો અને બેફામ માર મારી થૂંક ચડાવડાવ્યું. ત્યારબાદ યુવક પાસે પૈસા પાછા આપવાની કબૂલાત કરી યુવકને છોડ્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં આ યુવકને માર મારતો વીડિયો વાઇરલ થયો છે.

X
man bating in nalanda bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી