યુથ કોન્કલેવ / સુરતમાં યુથ કોન્કલેવમાં યુવકે મોદીને પૂછ્યું, ‘ભ્રષ્ટાચાર સામેની આટલી મોટી લડત કેવી રીતે લડી શક્યા?’

Man Ask To PM Modi On Corruption

DivyaBhaskar.com

Jan 31, 2019, 05:14 PM IST
વીડિયો ડેસ્કઃ PM મોદી બુધવારે દક્ષિણ ગુજરાતના ઝંઝાવાતી પ્રવાસે આવ્યા હતા. સુરત એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતીની સરકાર આવવી જોઈએ. જો ત્રિશંકુ સરકાર રચાશે તો ફરી પાછી 30 વર્ષ જૂની બીમારીમાં દેશ બરબાદ થઈ જશે. તેમની પૂર્ણ બહુમતીવાળી સરકાર આવ્યા બાદ દેશમાં પરિવર્તનનો માહોલ છે. કોઈપણ યોજના કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પક્ષના કારણે નહીં પણ ચૂંટણીમાં બહુમતી મળે તો જ સફળ થતી હોય છે.

X
Man Ask To PM Modi On Corruption

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી