• Home
  • Dvb
  • Dbv
  • Madhya Pradesh news; Collector Saab Padhenge Kamal Naths Minister On Republic Day Speech

નિરક્ષર નેતા! / કોંગ્રેસનાં અભણ મંત્રી CMનો સંદેશો ન વાંચી શક્યાં, કલેક્ટર પાસે વંચાવ્યો

Madhya Pradesh news; Collector Saab Padhenge  Kamal Naths Minister On Republic Day Speech

Divyabhaskar

Jan 27, 2019, 10:59 AM IST

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશનાં પોલીસ ગ્રાઉન્ડમાં ગણતંત્ર દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથી ઈમરતી દેવી રાજ્યનાં મુખ્યમંત્રીનો સંદેશોને પુરો વાંચી શક્યા ન હતા. ઈમરતી દેવી 'ક્લેક્ટર સાહેબ વાંચશે' કહીને માઈક મુકીને બીજી બાજુ જઈને ઊભા રહી ગયા. ત્યારબાદ કલેક્ટર ભરત યાદવે આ સંદેશો વાંચ્યો હતો.ઈમરતી દેવીએ મુખ્યમંત્રીનો સંદેશો વાંચવાની શરૂઆત કરી ત્યારે આખો સંદેશો ન વાંચી શકવાને કારણે તેમણે અસહજતાનો સામનો કરવો પડ્યો હતો. તો સાથે જ લોકો પણ હસવા લાગ્યા હતા. વિવાદ વધતા તેમણે માફી માંગતા કહ્યું કે, હું છેલ્લા બે દિવસોથી બિમાર છું. પરંતુ બધું જ બરાબર છે.

X
Madhya Pradesh news; Collector Saab Padhenge  Kamal Naths Minister On Republic Day Speech

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી