Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1082

યુવકની જિંદગી માટીમાં દબાઈ, પાયા ખોદતી વખતે પડ્યો દિવાલ સહિતનો માટીનો ભાગ, યુવકનું માત્ર માથું બહાર દેખાતું હતું

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  

આગ્રા,ઉત્તરપ્રદેશ

યુપીનાં આગ્રામાં 1 કલાક સુધી માટીમાં દબાયેલ એક યુવક જીવન અને મરણ વચ્ચે ઝઝુમતો રહ્યો. ઘરની બહાર પાયા ખોદી રહેલા યુવાન પર દિવાલ સહિત માટીનો મોટો ભાગ પડ્યો હતો. જેના લીધે યુવાન 1 કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો. માટીમા દબાયેલ યુવાનનું માત્ર માથું જ બહાર દેખાઈ રહ્યું હતું.તેનું બાકીનું આખું શરીર માટીમાં દફન હતું. આજુબાજુનાં લોકોએ સમયસર આવીને માટી ખોદીને તેને બચાવી લીધો હતો.
રિપોર્ટ,દિવ્યભાસ્કર.કોમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP