• Home
  • Dvb
  • Dbv
  • live video of bijapur blast by naxalists,4 army man died in this incident at chhattisgarh

LIVE વીડિયો: આ રીતે નક્સલીઓએ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી બુલેટપ્રુફ ગાડી,4 જવાનો થયા હતા શહીદ

live video of bijapur blast by naxalists,4 army man died in this incident at chhattisgarh

આ વીડિયો દ્વારા અંદાજો લગાવી શકાય છેકે આ બ્લાસ્ટ કેવો ભયાનક હશે. આ બ્લાસ્ટથી ગાડી 5 ફુટ ઉછળી હતી તેમજ ઘટનાસ્થળે 4 ફુટનો ખાડો થયો હતો. આ બ્લાસ્ટ માટે 50 કિલો વિસ્ફોટકો વપરાયા હોવાનો અંદાજ લગાવી શકાય તેમ છે.

divyabhaskar.com

Nov 01, 2018, 05:22 PM IST
બીજાપુરનાં મુરદંડા વિસ્તારમાં નક્સલીઓએ એક બુલેટપ્રુફ ગાડી ઉડાવી હતી તેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયો દ્વારા અંદાજો લગાવી શકાય છેકે આ બ્લાસ્ટ કેવો ભયાનક હશે. આ બ્લાસ્ટથી ગાડી 5 ફુટ ઉછળી હતી તેમજ ઘટનાસ્થળે 4 ફુટનો ખાડો થયો હતો. આ બ્લાસ્ટ માટે 50 કિલો વિસ્ફોટકો વપરાયા હોવાનો અંદાજ લગાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે આ ભયાનક બ્લાસ્ટમાં 4 જવાનો થયા શહીદ થયા હતા.

X
live video of bijapur blast by naxalists,4 army man died in this incident at chhattisgarh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી