Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-151

બાળકોની બબાલમાં મહિલાનું થયું મર્ડર, 4 લોકોએ લાકડી ધોકાથી જાહેરમાં કર્યો હિંસક હુમલો

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

વાત છે બિહારના રોહતાસની જેમાં બે પરિવારના બાળકો વચ્ચે મામૂલી વાત પણ બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેમાં બંને પરિવારો અમનેસામને આવી ગયા હતા. એક પરિવારના ચાર પુરુષોએ મહિલા પર હિંસક હુમલો કર્યો હતો. લાકડી અને ધોકાથી ઢોરમાર મારવાથી તે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.વધુ સારવાર અર્થે તેને દવાખાને દાખલ કરાતાં ત્યાં જ તે મહિલાએ દમ તોડ્યા હતા. આ હુમલાનો વીડિયો જોઈને પોલીસે તરત જ ચાર આરોપીઓ સામે ખૂનનો ગૂનો નોંધીને 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP