Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-701

શૉકિંગ સીસીટીવી: નશામાં ધૂત થઈને મજૂરને ધારીયા 35 ઘા મારીને રહેંસી નાખ્યો

  • પ્રકાશન તારીખ09 Nov 2018
  •  

પંજાબના માછીવાડા પાસે આવેલા ભટ્ટીયા ગામમાં એક નશામાં ધૂત વ્યક્તિએ મજૂરી કામ કરવા આવેલા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાથમાં ધારીયા જેવું ઘાતક હથિયાર રાખીને તે મૃતકના ઘર આગળ પહોંચેલા દારૂડિયાએ જોતજોતામાં જ તેના પર હિંસક હુમલો કરીને મારી નાખ્યો હતો. આ હિચકારો હુમલો જોઈને આજુબાજુથી લોકો પણ ભાગવા લાગ્યા હતા. નશામાં ધૂત એવા હુમલાખોરના મગજ પર એ હદે ગુસ્સો સવાર હતો કે તેણે મજૂરને એક બાદ એક એમ 35 ઘા માર્યા હતા. પોલીસે પણ સીસીટીવીમાં કેદ થયેલા આ હિચકારા હુમલાના ફુટેજને આધારે આરોપીને દબોચી લીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP