• Home
  • Dvb
  • Dbv
  • Leopard trapped in Thane's Korum Mall, rescue ops underway

મેન વર્સિસ એનિમલ / થાણેના મોલના સીસીટીવીમાં જોવા મળ્યો દીપડો, અડધી રાત્રે બિંદાસ્ત આંટા મારતા જંગલી પ્રાણીને શોધવા કવાયત તેજ

Leopard trapped in Thane's Korum Mall, rescue ops underway

Divyabhaskar

Feb 20, 2019, 06:15 PM IST

મહારાષ્ટ્રના થાણેમાં આવેલ કોરુમ મોલ કે જે શહેરથી દૂર હાઈવે પર આવેલો છે તેના સીસીટીવીમાં એક શોકિંગ હલચલ કેદ થઈ હતી. અંદાજે વહેલી સવારે પાંચ વાગે તેના બેઝમેન્ટથી લઈને મોલની આજુબાજુ બિંદાસ્ત રીતે આંટા ફેરા મારતો દીપડો જોવા મળ્યો હતો. આની જાણ વનવિભાગને કરવામાં આવતા તરત જ તેની શોધખોળ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. તેમના કહ્યા મુજબ હવે આ હિંસક પ્રાણી વસંત વિહાર તરફ જતું રહ્યું છે. જો કે સુરક્ષાના કારણોસર આજે દિવસભર માટે તે મોલ બંધ કરાવી દેવામાં આવ્યો છે. જેમ જેમ શહેરોનો વિસ્તાર થઈ રહ્યો છે તેમ તેમ વન્યપ્રાણીઓ પણ હવે શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવી રહ્યાં છે.

X
Leopard trapped in Thane's Korum Mall, rescue ops underway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી