• Home
  • Dvb
  • Dbv
  • Know the secret of the taste of urban khichdi in ahmedabad

લિજ્જત / જાણો અમદાવાદની ફેમસ 'અર્બન ખીચડી'ના ટેસ્ટનું રહસ્ય, પિત્ઝા અને ચુલબુલી ખીચડી સહિત 50થી વધુ વેરાયટી, ટેસ્ટ એવો કે લોકો આંગળા ચાટતા રહી જાય

Know the secret of the taste of urban khichdi in ahmedabad

Divyabhaskar.com

Feb 01, 2019, 06:15 PM IST
વીડિયો ડેસ્ક: અમદાવાદમાં 'અર્બન ખીચડી' બહુ થોડા સમયમાં જ ફેમસ થઈ ગઈ છે. આ ખીચડીનો ટેસ્ટ એવો કે લોકો આંગળા ચાટતા રહી જાય છે. અહીં પિત્ઝા ખીચડીથી માંડી ચુલબુલી ખીચડી સહિતની 50થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે. યૂનિક વાત તો એ છે કે અહીં થાઈ ફ્લેવરમાં પણ ખીચડીનો ટેસ્ટ માણી શકાય છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે આયુર્વેદ ખીચડીનો પણ ઓપ્શન છે. રૂપિયા 170થી લઈ 270 સુધીમાં અહીં મનગમતી ખીચડીનો ટેસ્ટ માણી શકાય છે.

X
Know the secret of the taste of urban khichdi in ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી