Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-403

આ તે કેવી મજબૂરી! અહીં બાળકો સ્કૂલે ચોપડા સાથે ટીનના મોટાં તપેલા પણ લઈ જાય છે

  • પ્રકાશન તારીખ29 Sep 2018
  •  

આ દૃશ્યો આસામના વિશ્વનાથ જિલ્લાના સૂતિયા ગામના છે, જ્યાં બાળકો સ્કુલે જવા માટે તપેલા સાથે લઈને જાય છે અને તેના માટે જવાબદાર છે સરકાર. ગામ અને સ્કૂલ વચ્ચે એક નદી છે. જેને પાર કરવા માટે બાળકો તપેલામાં બેસીને સ્કુલે જાય છે. આ પહેલા તેઓ કેળના પાનની હોડી બનાવીને તેમાં બેસી જતા હતા. અને હવે ટીનના મોટા તપેલામાં બેસીને નદી પાર કરે છે. જેની મદદ તેમના ટીચર્સ તેમને કરે છે.

નદીમાં હોડી ચલાવતો હતો યુવક, અચાનક ઑક્ટોપસે મારી થપ્પડ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP