• Home
  • Dvb
  • Dbv
  • Kid Fall from roof to catch kite in Yavatmal, CCTV

પતંગ લૂંટવાના ચક્કરમાં પાંચમા માળેથી પટકાયો માસૂમ, ચમત્કારિક રીતે થયો બચાવ

Kid Fall from roof to catch kite in Yavatmal, CCTV

મહારાષ્ટ્રના યવતમાલનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક માસૂમનો પાંચમા માળની ઈમારત પરથી નીચે પડતાં પણ બચાવ થયો હતો. સ્વપ્નિલ નામનો માસૂમ પતંગ લૂંટવાના ચક્કરમાં ધાબા પર ચડ્યો હતો. આ સમયે તે ધાબા પરથી નીચે પટકાયો હતો.

divyabhaskar.com

Nov 14, 2018, 12:55 PM IST

વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના યવતમાલનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક માસૂમનો પાંચમા માળની ઈમારત પરથી નીચે પડતાં પણ બચાવ થયો હતો. સ્વપ્નિલ નામનો માસૂમ પતંગ લૂંટવાના ચક્કરમાં ધાબા પર ચડ્યો હતો. આ સમયે તે ધાબા પરથી નીચે પટકાયો હતો. જોકે જેવી પતંગ નીચે પડી કે તેનો મિત્ર તેને લેવા માટે નીચે ઝૂક્યો હતો. આથી સ્વપ્નિલ તેના પર પડ્યો હતો. સદનસીબે 9 વર્ષના માસૂમને કોઈ ઈજા નહોતી પહોંચી અને પડ્યો એવો થોડી વાર રહીને તે ઊભો થઈ ગયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ પાકિસ્તાની બેટ્સમેનોએ 1 બોલમાં દોડીને લીધા 5 રન, વીડિયો વાઈરલ

X
Kid Fall from roof to catch kite in Yavatmal, CCTV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી