ક્રિકેટ / ફિલ્મ ભારતના સેટ પર કેટરિનાની ધૂંઆધાર બેટિંગ, ક્રિકેટ મેચમાં ભલભલા બોલર્સની કરી ધોલાઈ

Katrina Kaif Play Cricket On Bharat Movie Set

DivyaBhaskar.com

Jan 24, 2019, 05:27 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફટકાબાજી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. કેટરિના કૈફ તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ના સેટ પર ક્રિકેટ રમી હતી. ક્રિકેટના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં રણવીરસિંહની અપકમિંગ ફિલ્ન ‘ગલીબોય’નું સોંગ વાગી રહ્યું હતું. આ વીડિયોને ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોયો હતો.

X
Katrina Kaif Play Cricket On Bharat Movie Set

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી