• Home
  • Dvb
  • Dbv
  • Kashmiri girl reports snowfall, turns overnight sensation

રિપોર્ટ / મોટા મોટા પત્રકારો પણ આ બાળકીની ન્યૂઝ સેન્સનાં વખાણ કરી રહ્યા છે, જુઓ કેવો રિપોર્ટ આપી રહી છે કાશ્મીરી બાળકી

Kashmiri girl reports snowfall, turns overnight sensation

Divyabhaskar.com

Feb 10, 2019, 06:14 PM IST

વીડિયો ડેસ્કઃ કાશ્મીરના શોપિયાની એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ બાળકી પ્રોફેશનલ રિપોર્ટરની જેમ વેધરનો રિપોર્ટ આપી રહી છે. કાશ્મીરમાં બરફવર્ષા થતાં બાળકી માર્બલના એક ટુકડાને માઈક બનાવી બોલતી જોવા મળી હતી. બાળકી
બરફવર્ષા અને બરફમાં બનાવેલી સુરંગ વિશે માહિતી આપી રહે છે. તેણે બે બાળકોના ઈન્ટરવ્યૂ પણ લીધા હતા. વીડિયો વાઈરલ થતાં લોકો બાળકીના ન્યૂઝ સેન્સનાં વખાણ કરી રહ્યા છે. પત્રકાર પંકજ પચૌરી, બરખા દત્ત, એક્ટર રાહુલ દેવે પણ બાળકીનાં વખાણ કર્યાં હતાં.
X
Kashmiri girl reports snowfall, turns overnight sensation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી