હિમાચલના આ મંદિરમાં પાણીના લોટામાં પ્રગટે છે જ્યોત, બાદશાહ અકબરે પણ માની હતી હાર, થાય છે ચમત્કારિક જ્વાળાની પૂજા

Jwalamukhi Devi Temple Mystery kangda

Divyabhaskar.com

Nov 17, 2018, 04:05 PM IST

વીડિયો ડેસ્કઃ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલી શક્તિપીઠ મા જ્વાલામુખી મંદિર. અહીંનું મુખ્ય આકર્ષણ છે માતાની જ્યોત. કહેવાય છે કે બાદશાહ અકબરે માતાની જ્યોત બૂઝાવવા માટે કેટલીય વાર જ્યોત પર પાણી રેડાવ્યું હતું. તેમ છતાં આજે પણ માતાની જ્યોત અંખડ રીતે પ્રજ્જવલિત રહે છે. આ મંદિરમાં આજે પણ પાણી કે દૂધના લોટા પર માતાની જ્યોત પ્રગટે છે. દૂરથી દૂરથી ભક્તો માતાની જ્યોતના દર્શન માટે આવે છે.

X
Jwalamukhi Devi Temple Mystery kangda

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી