Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-964

CCTV ફૂટેજ - જ્વેલરી લૂંટવા આવેલાં લૂંટારુઓનો દુકાનના કર્મચારીઓએ તલવારો લઈને સામનો કરી ભગાડ્યાં

  • પ્રકાશન તારીખ24 Nov 2018
  •  
હાલમાં ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઝવેરાતની દુકાનમાં બુકાનીધારીઓનો હુમલો કેપ્ચર થયો છે.શોરૂમના કાચ તોડીને લૂંટારુઓએ જ્વેલરી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.બુકાનીધારીઓએ દુકાનનો કાચ તોડ્યો અને અંદર ઘુસવા લાગ્યા.દુકાનમાં કામ કરતા કારીગરોએ તલવારની મદદથી ચોરોને ભગાડ્યાં હતાં. દુકાનમાં કામ કરતા કારીગરોએ બહાદુરી બતાવી દુકાનને લૂંટાતાં બચાવી લીધી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP