• Home
  • Dvb
  • Dbv
  • Jet Airways hostesses perform Bathukamma dance aboard flight

ચાલુ ફ્લાઈટમાં એર હોસ્ટેસ કરવા લાગી 'બાથુકમ્મા' ડાન્સ,વાઈરલ થયો વીડિયો

Jet Airways hostesses perform Bathukamma dance aboard flight

Divyabhaskar.com

Oct 27, 2018, 06:59 PM IST

હૈદરાબાદની એક ફ્લાઈટમાં એક એર હોસ્ટેસ દ્વારા કરવામાં આવેલા પરંપરાગત ડાન્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેટ એરવેઝની આ ફ્લાઈટમાં સાડી પહેરીને તે એર હોસ્ટેસે મુસાફરો સામે બાથુકમ્મા ડાન્સ કર્યો હતો. મુસાફરોને પણ આ રીત પસંદ આવી હતી, એવું પણ નહોતું કે તેણે માત્ર ડાન્સ જ કર્યો હતો તે એર હોસ્ટેસે દરેક મુસાફરને ફ્લાવર્સ પણ ગિફ્ટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે બાથુકમ્મા ડાન્સ એ બાથુકમ્મા તહેવાર પર કરવામાં આવે છે જે તહેવાર મહિલાઓની શક્તિ અને તેમના 'સ્ત્રીત્વ'ને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે.

X
Jet Airways hostesses perform Bathukamma dance aboard flight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી