Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1600

બ્રેઈન ટ્યુમરની સર્જરી વેળાએ દર્દી સતત હનુમાન ચાલીસા બોલ્યો, ભારતમાં આવી ઘટના પ્રથમ વખત બની

  • પ્રકાશન તારીખ02 Jan 2019
  •  

સામાન્ય રીતે કોઈપણ મુશ્કેલ ઓપરેશન દરમિયાન દર્દીને બેહોશ કરવામાં આવે છે પરંતુ જયપુરમાં થયેલા એક ઓપરેશને દરેકને ચોંકાવી દીધા છે. બ્રેઈન ટ્યૂમર જેવા ક્રિટિકલ ઓપરેશન દરમિયાન દર્દી હનુમાન ચાલીસા વાંચી રહ્યો જ્યારે ડોકટર્સે ઓપરેશન કરીને બ્રેન ટ્યુમરને દુર કર્યું હતું. ભારતમાં આવી ઘટના પ્રથમ વખત બની છે, જેમાં દર્દી સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો. આ બાબતને આધુનિક તબીબી સારવાર માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. આવી સર્જરીની એટલા માટે જરૂરિયાત હતી કેમ કે જો દર્દી આ ઓપરેશન સમયે મૌન રહે તો બોલવાની ક્ષમતા બંધ થાય અથવા લકવો થવાની શક્યતા હોય છે. આ નવીન પ્રકારની સર્જરીને અવેક બ્રેઈન સર્જરી (Awake Brain Surgery)ના નામથી ઓળખવામાં આવે છે.

યુવતીએ બટાકાને મેકઅપ કરીને બનાવી બાર્બી, 1 કરોડ લોકોએ જોયો આ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP