• Home
  • Dvb
  • Dbv
  • Iraqi lawmaker caught firing gun into the air causes nationwide backlash

કાયદાની ઐસી કી તૈસી / મહિલા સાંસદે ઉડાવી કાયદાની મજાક, રિવોલ્વરથી ફાયર કરીને હવે ફસાયાં

Iraqi lawmaker caught firing gun into the air causes nationwide backlash

Divyabhaskar.com

Jan 04, 2019, 06:37 PM IST

બગદાદ | આ ઈરાકની સુન્ની મહિલા સાંસદ વિહદા અલ જુમૈલી છે. તેમણે પોતાના મિત્રના દીકરાના લગ્નની ખુશીમાં રિવોલ્વરથી હવામાં ફાયર કર્યુ હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો રોષે ભરાયા. તેમના રાજીનામાની માગણી કરતાં લખ્યું કે આવી રીતે તો કોઈ પણ સાંસદ જેવી શક્તિશાળી વ્યક્તિ કાયદાને મજાક બનાવશે. વકીલોએ કહ્યું કે ખુલ્લેઆમ ગનફાયરથી એકથી 3 વર્ષની સજા થઇ શકે છે. સાંસદ સામે કેસ ચાલવો જોઈએ અને તેમને બરતરફ કરવા જોઇએ.

X
Iraqi lawmaker caught firing gun into the air causes nationwide backlash

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી