Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-611

ડાન્સ કરીને ટ્રાફિક કન્ટ્રોલ કરનાર કોન્સ્ટેબલને મળ્યો એવોર્ડ, બે કારણોથી છે નંબર વન

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  

ઇન્દોર

સ્વચ્છતામાં નંબર વન હોવાની સાથે ઇન્દોરની ટ્રાફિક પોલીસે હવે તેના સારા કામ માટે નંબર વન પુરસ્કાર જીત્યો છે. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં રોડ અકસ્માતો પણ ઘટ્યાં છે. ઇન્દોરને 'બેટર રોડ સેફ્ટી માટેની શ્રેષ્ઠ પહેલ' શ્રેણીમાં 120 શહેરોમાંની એક તરીકે પસંદ કરાઈ હતી. ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રાને ટ્રાફિક મેનેજમેન્ટ શ્રેણીમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો અને સરળ ટ્રાફિક વ્યવસ્થા માટે એવોર્ડ મળ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP