ફાયરિંગ / કારમાં બેસવા જતા બિલ્ડરને અચાનક જ ગોળીઓથી વિંધી નાખ્યા, ઇન્દોરમાં પૉશ વિસ્તારમાં ખૂની ખેલ, સમી સાંજે ભરચક રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયા

Indore Builder Shot At Point Blank By Assailants

DivyaBhaskar.com

Jan 17, 2019, 04:59 PM IST
વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પૉશ વિસ્તારમાં બિલ્ડરની જાહેરમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અહીં બિલ્ડર તેની કાર બેસવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક બે હુમલાખોર આવી ગયા અને ફાયરિંગ કરી તેમની કાર લઈ ફરાર થઈ ગયા. આ ખૂની ખેલની ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

X
Indore Builder Shot At Point Blank By Assailants

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી