Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-734

છેલ્લા 6 વર્ષથી આ મણિ નામનો શ્વાન કરે છે અનોખી સર્વિસ, રોજ બંને ટાઈમે ગામમાં ફરીને દૂધની કરે ડિલિવરી

  • પ્રકાશન તારીખ11 Nov 2018
  •  

તમિલનાડુના ક્રિષ્નનગરીનો આ મણિ નામનો શ્વાન આજકાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવસમાં બે વાર તે આખા ગામમાં ફરીને આ રીતે દૂધ એકઠું કરે છે. છેલ્લા 6 વર્ષથી તે પોતાની આ જવાબદારીને બખૂબી નિભાવી રહ્યો છે. તેની આ લારીની ખાસ પ્રકારે રચના કરવામાં આવી છે જે 25 લીટર દૂધનું વહન કરવા માટે પણ સક્ષમ છે. મણિ તેના માલિકે બતાવેલા માર્ગે રોજ દૂધ એકઠું પણ કરે છે તો સાથે જ તેની ડિલિવરી પણ આપે છે. માત્ર તેના માલિકને જ નહીં પણ આખા ગામના લોકોમાં મણિ લોકપ્રિય છે.

બાકી નીકળતો પગાર આપવાના બદલે ફેક્ટરીના માલિકે કારીગરને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો, ફેક્ટરીના સ્ટાફે જ શેઠની મદદ કરી હોવાનો આરોપ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP