થાઈલેંડ / નાઈટક્લબે ભારતીય રાષ્ટ્રગીત વગાડી શહીદોને આપી શ્રદ્ધાંજલી

Indian National Anthem Played in Pattaya

Divyabhaskar

Mar 05, 2019, 08:01 PM IST
થાઈલેંડના પતાયામાં આવેલ એક ભારતીય નાઈટક્લબમાં જે રીતે પુલવામા હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોએ પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે આ એક સારા સંકેતો છે કે જેમાં આખી દુનિયા ભારત સાથે ઉભી છે. નશા નામના આ નાઈટક્લબમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડીને ત્યાંના મેનેજમેન્ટે અભિનંદનની બહાદુરી અને નાપાક હુમલામાં શહીદી વહોરનાર જવાનોની શહાદતને પણ બિરદાવી હતી. જો કે આ વીડિયો અંગે હજુ સુધીતો કોઈ સત્તાવાર માહિતી મળી શકી નહોતી પણ એટલું તો ચોક્કસ સમજી શકાય કે થાઈલેંડની જનતા પણ આપણી પડખે છે. કેમ કે ત્યાંના અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો છે.
X
Indian National Anthem Played in Pattaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી