સેલિબ્રેશન / 4 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યા બાદ સૈન્યના જવાનોએ અનોખા અંદાજમાં કર્યું સેલિબ્રેશન, વીડિયો વાઇરલ

Indian jawans celebration after pulwama operation

Divyabhaskar.com

Dec 29, 2018, 05:34 PM IST

વીડિયો ડેસ્ક: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સૈન્યે ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. મળેલી બાતમીને આધારે એક ઘરમાં છૂપાયેલા આ આતંકવાદીઓનો સૈન્યે ખાત્મો બોલાવી દીધો. આ ચારેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના હતા. ઑપરેશન પૂર્ણ થયા બાદ સૈન્યના જવાનોએ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું. જવાનોએ 'હર હર મહાદેવ' અને 'જય બજરંગબલી'ના નારાઓ લગાવ્યા. જવાનોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

X
Indian jawans celebration after pulwama operation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી