Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-890

અમેરિકાના પબમાં ટૉઇલેટની દીવાલો પર લગાવી હતી હિન્દુ દેવી-દેવતાઓની તસવીરો, ભડકેલી ભારતીય યુવતીએ વીડિયો વાઈરલ કરીને મંગાવી તેમની માફી

  • પ્રકાશન તારીખ20 Nov 2018
  •  

ન્યૂયોર્કના બુશવિકમાં આવેલું 'હાઉસ ઓફ યસ' પબ ઇવેન્ટ અને ડાન્સ પાર્ટી માટેનું જાણીતું વેન્યૂ છે. એક દિવસ ઓહાયોમાં રહેતી અંકિતા મિશ્રા ત્યાં મુલાકાતે ગઈ હતી જ્યાં તેમણે જોયું કે ભારતીય સંસ્કૃતિ અપમાન થઈ રહ્યું હતું. અહીંના વીઆઇપી બાથરૂમમાં જતાં જ અંકિતા આઘાતમાં સરી પડી હતી. કેમ કે તેણે જે જોયું તે કોઈ પણ ભારતીયને ખરાબ લાગે તેવું હતું.- આ પબની દિવાલો પર હિન્દુ દેવી-દેવતાઓ જેવા કે ગણેશ, સરસ્વતી, કાલી અને શિવ ભગવાનની તસવીરો લગાવેલી હતી. હિન્દુ દેવી-દેવતાઓનું આવું અપમાન જોઈને તેણે પબ ઓથોરિટીનું ધ્યાન દોરવા તાબડતોડ જ સણસણતો ઇમેલ લખ્યો હતો. બાદમાં પબ ઓથોરિટીએ અંકિતાની માફી માગી અને બાથરૂમની દિવાલો પરથી તમામ તસવીરો હટાવી દીધી હતી.

શૉકિંગ વીડિયો:

ટ્રેનમાં આવેલા પાર્સલોમાંથી આવતી હતી ભયાનક દુર્ગંધ, ચેન્નાઈ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ફરાર થયા લોકો, અંદરથી નીકળ્યું 1100 કિલો કૂતરાનું અખાદ્ય માંસ​

ઈમોશનલ વીડિયો:

કાળજું કંપાવી દે તેવી ઘટના, લોહીથી લથપથ મૃત વાંદરીને બેઠી કરવા માટે બચ્ચું બે હાથે મારતું રહ્યું વલખાં, વીડિયો રેકૉર્ડ કરનારે રડીને કર્યું આવું પુણ્યનું કામ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP