• Home
  • Dvb
  • Dbv
  • indian Army makes Naxalites Planning Fail fight to Conspiracy in raipur

ઈન્ડિયન આર્મીનાં જવાનોની આ હોંશિયારી પર તમને પણ ગર્વ થશે, નક્સલીઓએ જાળમાં ફસાવવા અજમાવ્યો નવો પેંતરો પણ જવાનોએ એક જ ધડાકે કર્યો સફાયો

indian Army makes Naxalites Planning Fail fight to Conspiracy in raipur

રાયપુર,સુરક્ષાદળોએ એક જ ઝાટકે નક્સલીઓનો પ્લાન ફેલ કરી દીધો હતો. જવાનોને જાળમાં ફસાવવા માટે નક્સલીઓ લાકડાની બંદૂક પકડાવીને ઝાડના સહારે પુતળુ ઊભું કરી દેતા હતા. પુતળા નીચે બોમ્બ પણ બાંધવામાં આવતો હતો જે આર્મી જવાનોનાં પુતળાની નજીક જવા પર બ્લાસ્ટ થતો હતો.ગુરુવારે દોરનાપાલ - જગરગુંડા માર્ગ પર સીઆરપીએફની 150મી બટાલિયને નક્સલીઓનાં આ પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.

Divyabhaskar.com

Dec 01, 2018, 03:31 PM IST
રાયપુર,સુરક્ષાદળોએ એક જ ઝાટકે નક્સલીઓનો પ્લાન ફેલ કરી દીધો હતો. જવાનોને જાળમાં ફસાવવા માટે નક્સલીઓ લાકડાની બંદૂક પકડાવીને ઝાડના સહારે પુતળુ ઊભું કરી દેતા હતા. પુતળા નીચે બોમ્બ પણ બાંધવામાં આવતો હતો જે આર્મી જવાનોનાં પુતળાની નજીક જવા પર બ્લાસ્ટ થતો હતો.ગુરુવારે દોરનાપાલ - જગરગુંડા માર્ગ પર સીઆરપીએફની 150મી બટાલિયને નક્સલીઓનાં આ પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
X
indian Army makes Naxalites Planning Fail fight to Conspiracy in raipur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી