Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2588

પાયલટ અભિનંદનને ભારતને સોંપાયા, હવે સેનાના અધિકારીઓ અભિનંદનનું ધ્યાન રાખી રહ્યા છે

  • પ્રકાશન તારીખ01 Mar 2019
  •  
નવી દિલ્હી: કલાકોની લાબા ઇંતેજાર બાદ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં અભિનંદનને ભારત પાછા લાવવાની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. છેલ્લે મોડી સાંજે પાક સત્તાવાળાઓએ પાયલટ અભિનંદનને ભારતને સોંપ્યા હતા. અભિનંદન વાઘા બોર્ડરના રસ્તે ભારત આવ્યા હતા. નોંધનીય છે કે અભિનંદને આશરે 9.20PMની આસપાસ વાઘા બોર્ડર ક્રોસ કરી હતી. હવે ભારતીય સૈન્યના અધિકારીઓ અભિનંદન સાથે જોવા મળી રહ્યા છે અને તેમને જરૂરી સાર સંભાળ માટે લઇ જવામાં આવ્યા છે. થોડી વારમાં જ પ્રેસ વાર્તા યોજાય એવી સંભાવના છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP