• Home
  • Dvb
  • Dbv
  • india vs nepal striker dalima chhibber goal like ronaldinho viral video

ફતેહ / ભારતની આ ફૂટબોલરે એવો ગોલ ફટકાર્યો કે આખી દુનિયા જોતી રહી

india vs nepal striker dalima chhibber goal like ronaldinho viral-video

Divyabhaskar

Mar 27, 2019, 06:44 PM IST
ક્રિકેટની ભારતીય મહિલા ટીમને તો લોકો થોડા ઘણા ઓળખતા જ હશે પણ વાત જો ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કરવામાં આવે તો લોકોને એક જ સવાલ થાય કે એવી ટીમ પણ છે? હા, ફૂટબોલ જેવી રમતમાં પણ હવે મહિલાઓ પોતાના નામના ડંકા વગાડી રહી છે. દિલ્હીની વતની એવી દલીમા છિબ્બરે કરેલા ગોલને દુનિયાએ વખાણ્યો હતો સાથે જ તેના આવા અદભૂત પ્રદર્શનથી જ ભારતીય ટીમ પણ સતત પાંચમી વાર સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીત્યું હતું. તેણે જે રીતે ગોલ ફટકાર્યો હતો તે જોઈને ફૂટબોલ ફેન્સને પણ બ્રાઝિલિયન ફૂટબોલ સ્ટાર એવા રોનાલ્ડીનોના ફ્રી કિક શોટની ઝલક દેખાઈ હતી.
X
india vs nepal striker dalima chhibber goal like ronaldinho viral-video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી