Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2662

રવિન્દ્ર જાડેજાએ અદભુત રીતે કર્યો રનઆઉટ, જોતા રહ્યા ખેલાડીઓ

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  
ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી વનડેનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં રવિન્દ્ર જાડેજાએ અદભુત રીતે પીટર હંડસ્કૉમ્બને રનઆઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ વિકેટે જ મેચની બાજી પલટીને તેને ભારતની તરફેણમાં કરી દીધી હતી. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવીને સીરીજમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાયેલા આ રનઆઉટનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ થ્રો કરીને પીટર હંડસ્કૉમ્બને રનઆઉટ કર્યો હતો. તેની આવી ફિલ્ડિંગ જોઈને વિરાટ કોહલી સહિતના બધા ખેલાડીઓ પણ જોતા જ રહ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP