• Home
  • Dvb
  • Dbv
  • Incredibly brave men push truck on fire away from petrol station

શોકિંગ સીસીટીવી / પેટ્રોલ પંપ પર જ અચાનક જ સળગ્યો ટેમ્પો, આવી બહાદુરીથી ટાળી મોટી દુર્ઘટના

Incredibly brave men push truck on fire away from petrol station

Divyabhaskar

Feb 22, 2019, 07:26 PM IST
તમિલનાડુના ઈરોડમાં આવેલા એક ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર શોકિંગ નજારો જોવા મળ્યો હતો જે બાદ ત્યાં હાજર લોકોઅ બહાદુરીના બતાવી હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ત્યાં ઈંધણ ભરવા માટે આવેલા એક ટેમ્પોમાં અચાનક જ આગ લાગી હતી. આ ટેમ્પોનો ચાલક કે ત્યાં હાજર લોકો વધુ કંઈ સમજે તે પહેલાં જ તેમાંથી આગના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જો કે તરત જ કંડક્ટર અને સ્ટાફ તેને ધક્કા મારીને તેને પંપ પરથી દૂર લઈ ગયા હતા જેથી આગની જ્વાળામાં આખું ગેસ સ્ટેશન ના આવી જાય. સોશિયલ મીડિયામાં પણ આ સીસીટીવી વાઈરલ થયા હતા જેમાં તેમની સતર્કતા જોવા મળી હતી.
X
Incredibly brave men push truck on fire away from petrol station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી