નયનરમ્ય નજારો / આ રહ્યો ચીનના સૌથી રોમાંટિક મનોરંજન કિનારાનો અદભુત નજારો, છે 118 કિમી લાંબો રેડ બીચ

Incredible Red Beach in Panjin, China

Divyabhaskar.com

Jan 02, 2019, 07:19 PM IST

આ નયનરમ્ય નજારો ચીનના લિઓનિંગ પ્રાંત સ્થિત પંજિન રેડ બીચનો છે. તે દુનિયાની સૌથી મોટું વેટલેન્ડ છે અને લગભગ 118 કિલોમીટર સુધી ફેલાયેલું છે. તેનો લાલ રંગ વિશેષ પ્રકારની શેવાળ સુઆદા સાલસાને કારણે છે. જ્યારે લીલો, પીળો રંગ ચોખાના પાકનો છે. શરદ ઋતુમાં સુઆદા પાકવા પર લાલ થઇ જાય છે. તે તેવી ગણતરીની પ્રજાતીઓ પૈકીની એક છે જે વધારે પડતા ક્ષારવાળી માટીમાં રહી શકે છે. તેને ચીનનો સૌથી રોમાંટિક મનોરંજન કિનારો જાહેર કરાયો છે. અહીં ફિલ્મોનું પણ શૂટિંગ થાય છે. કુદરતના આ અનોખા રૂપને જોવા માટે દર વર્ષે અહીં લગભગ 20 લાખ પર્યટકો આવે છે.

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

X
Incredible Red Beach in Panjin, China

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી