• Home
  • Dvb
  • Dbv
  • Incredible moment crowds do that with a car to save schoolgirls

કારચાલકે બે વિદ્યાર્થિનીઓ પર ચડાવી દીધી કાર, ટોળાએ તેમને બચાવવા આખી ગાડી અદ્ધર કરી

Incredible moment crowds do that with a car to save schoolgirls

Divyabhaskar.com

Oct 28, 2018, 02:39 PM IST

ટોળું કોઈને મારી પણ શકે છે અને જો સારી દિશામાં વિચારીને પ્રયાસ કરે તો કોઈને બચાવી પણ શકે છે. ચાઇના ઝયુહાઇના આ સર્વેલન્સ કેમેરાના દૃશ્યો પણ એ વાતની સાબિતી પૂરે છે. રોડ પર પસાર થઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને અચાનક જ એક કાર હડફેટે લઈ લે છે. તે બંને કંઈ સમજે તે પહેલા તો કારની નીચે આવી ગઈ હોય છે. તે બંનેમાંથી એક એવી સ્ટૂડેંટ્સ તો બરાબર ટાયરની નીચે જ આવી ગઈ હોય છે જેના લીધે કાર પણ ખસી શકે તેમ નહોતી કે તે પોતે પણ. આ જોઈને ત્યાં લોકો ભેગા થવા માંડ્યા હતા અને થોડી જ ક્ષણોમાં તેમણે નિર્ણય કરીને આખી કાર જ ઊંચકી લીધી હતી. જેના કારણે તે વિદ્યાર્થિનીનો પણ જીવ બચી જાય છે. પોલીસે તત્કાળ જ તે કારચાલકની ધરપકડ કરી હતી અને તે વિદ્યાર્થિનીની સંપૂર્ણ સારવાર કરાવવાની શરતે તેને છોડ્યો હતો.

X
Incredible moment crowds do that with a car to save schoolgirls

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી