Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1159

એકતરફી પ્રેમમાં સ્કૂલની વિદ્યાર્થિની પર હુમલો, 30 મિનિટ સુધી લોહીથી લથપથ યુવતીએ તડપીને દમ તોડ્યો, લોકો બનાવતાં રહ્યા વીડિયો

  • પ્રકાશન તારીખ06 Dec 2018
  •  

કાંકેર, છત્તીસગઢ

ધોળા દિવસે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીની ધારદાર હથિયાર વડે હત્યા કરાઈ છે. જણાવાઈ રહ્યું છે કે, એકતરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાના મિત્ર સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થિનીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP