80 વર્ષનાં વૃદ્ધે કહ્યા વગર મિઠાઈ લીધી તો પુત્રએ ઝીંકી દીધા લાફા, બાપને મારવા પાછળ બેટાએ આપ્યો આવો તર્ક

Man beating elderly father for touching sweets

પશ્ચિમ બંગાળનાં 24 પરગણા જીલ્લામાં એક પુત્રએ પોતાનાં 80 વર્ષનાં પિતાને ખરાબ રીતે માર માર્યો. પિતાનો વાંક ખાલી એટલો જ હતો કે તેણે ઘરમાં પૂછ્યા વગર મિઠાઈ લઈને પોતાની પત્નીને ખવરાવી હતી!બસ, આ જ વાત પર પુત્રએ પિતાને કોલર પકડીને ખૂબ લાફા ઝીંક્યા, પિતા એટલા હેબતાયેલાં હતા કે કંઈ બોલી પણ નહોતા શકતાં.આ ઘટનાને પડોશીએ પોતાનાં મોબાઈલમાં કેદ કરી હતી અને તેમણે જ પોલીસને જાણ કરતાં વીડિયોને આધારે આરોપી પુત્રની ધરપકડ કરાઈ છે.જ્યાં પુત્રએ કહ્યું કે માતાને ડાયાબિટીસ છે તેથી મિઠાઈ તેમને ન આપવી જોઈએ!

divyabhaskar.com

Oct 26, 2018, 05:13 PM IST

24 પરગણા,પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળનાં 24 પરગણા જીલ્લામાં એક પુત્રએ પોતાનાં 80 વર્ષનાં પિતાને ખરાબ રીતે માર માર્યો. પિતાનો વાંક ખાલી એટલો જ હતો કે તેણે ઘરમાં પૂછ્યા વગર મિઠાઈ લઈને પોતાની પત્નીને ખવરાવી હતી!બસ, આ જ વાત પર પુત્રએ પિતાને કોલર પકડીને ખૂબ લાફા ઝીંક્યા, પિતા એટલા હેબતાયેલાં હતા કે કંઈ બોલી પણ નહોતા શકતાં.આ ઘટનાને પડોશીએ પોતાનાં મોબાઈલમાં કેદ કરી હતી અને તેમણે જ પોલીસને જાણ કરતાં વીડિયોને આધારે આરોપી પુત્રની ધરપકડ કરાઈ છે.જ્યાં પુત્રએ કહ્યું કે માતાને ડાયાબિટીસ છે તેથી મિઠાઈ તેમને ન આપવી જોઈએ!

આ વીડિયો જોઈને તમે પણ ચોક્કસ બોલી ઉઠશો કે 'ભગવાન આવો પુત્ર કોઈને ન આપે!'

X
Man beating elderly father for touching sweets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી