• Home
  • Dvb
  • Dbv
  • if anyone spit on Pune streets, Pune municipality will punish them to clean the road or wall

રસ્તા પર થૂંકનાર પાસે જ સાફ કરાવાય છે રસ્તો, પૂણે શહેરને સ્વચ્છ રાખવાનો નવતર પ્રયોગ

if anyone spit on Pune streets, Pune municipality will punish them to clean the road or wall

તમારા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખો, આ પ્રકારનાં બોર્ડ તમે કેટલાંય શહેરોમાં જોયા હશે પરંતુ ખરેખર પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે બહુ ઓછી નગરપાલિકાઓ સક્રિય જોવા મળી રહી છે. પૂણે નગરપાલિકાએ પૂણે શહેરને સ્વચ્છ રાખવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જાહેર રસ્તા પર થૂંકનાર માટે અનોખી સજાની જોગવાાઈ કરાઈ છે.

DivyaBhaskar.com

Nov 14, 2018, 01:23 PM IST
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 22.0px 'Gujarati Sangam MN'}

પૂણે

તમારા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખો, આ પ્રકારનાં બોર્ડ તમે કેટલાંય શહેરોમાં જોયા હશે પરંતુ ખરેખર પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે બહુ ઓછી નગરપાલિકાઓ સક્રિય જોવા મળી રહી છે. પૂણે નગરપાલિકાએ પૂણે શહેરને સ્વચ્છ રાખવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જાહેર રસ્તા પર થૂંકનાર માટે અનોખી સજાની જોગવાાઈ કરાઈ છે. રસ્તા ખરાબ કરનાર માટે માત્ર નાણાકીય દંડ નહીં પણ શારીરિક સજા પણ મળે તેવું આયોજન કરાયું છે.રસ્તા પર થૂંકનાર પાસે જ ફરજીયાત રસ્તો સાફ કરાવાય છે અને અહીં પાનની પિચકારી મારનાર પાસે જ દીવાલ સાફ કરાવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે પૂણે શહેરનો આ પ્રયાસ છે. હવે આગામી દિવસોમાં દુનિયાનાં સ્વચ્છ શહેરોમાં પૂણેનું નામ આવે તો નવાઈ નહીં.

X
if anyone spit on Pune streets, Pune municipality will punish them to clean the road or wall

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી