Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-617

પત્ની સાથે મંદિરે જઈ રહેલા પતિએ વળાંક પર કરી ભૂલ, ડમ્પર નીચે કચડાઈ જતાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત, CCTVમાં કેદ અકસ્માત

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  
હૈદરાબાદઃ આ સીસીટીવી ફૂટેજ હૈદરાબાદના છે. જ્યાં એક ડમ્પરચાલકે બાઈકસવાર કપલને અડફેટે લીધું. બાઈકસવારને લાગ્યું હશે કે ડમ્પર સીધું જશે અને આથી તેણે અચાનક ટર્ન માર્યો. પણ ડમ્પરે પણ વળાંક લેતાં આ શોકિંગ એક્સિડન્ટ થયો હતો. આ એક્સિડેન્ટમાં 28 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પતિને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બાઈક પર કપલ મંદિરે જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP