આશા / પતિ અને બાળકની રાહમાં ખાટલા પર જિંદગી વિતાવતી પત્ની, 'એક દિવસ તેઓ જરૂર આવશે' એ આશાએ કડકડતી ટાઢમાં રોડ પર રહે છે, બાળકને લઈને પતિ ઘણા દિવસથી ગુમ

Husband left wife, wife waiting for husband

Divyabhaskar.com

Jan 13, 2019, 03:02 PM IST

વીડિયો ડેસ્ક: એક મહિલા પોતાના પતિની આશમાં રસ્તા પર એક ખાટલામાં જિંદગી વીતાવી રહી છે. કડકડતી ટાઢમાં પણ આ મહિલા અહીં જ રહે છે. 35 વર્ષીય મહિલા મમતાનો પતિ દીનેશ ગાયબ થઈ ગયો છે. તે એક ફેક્ટરીમાં કામ કરતો હતો. મમતાનો પતિ તેના બાળક સાથે ગુમ થઈ


ગયો છે. મમતાને આશા છે કે તેનો પતિ જરૂર આવશે અને એ આશાએ તે રસ્તા પર જીવન ગુજારી રહી છે. મમતાને તેના સગાંસંબંધીઓ લઈ જવા માગે છે પણ મમતા કોઈની મદદ પણ લેતી નથી.
X
Husband left wife, wife waiting for husband

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી