અત્યાચાર / નિષ્ઠુર પતિએ ચામડાના પટ્ટેથી પત્નીને જનાવરની જેમ મારી, ચામડી ઊતરી ગઈ અને હાથની આંગળીઓ ભાંગી ગઈ, પગના તળિયામાં એ રીતે પટ્ટા ફટકાર્યા કે પત્ની ચીસો પાડી ગઈ

Husband Beating Wife In Bharatpur Rajasthan

DivyaBhaskar.com

Jan 18, 2019, 01:08 PM IST
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના ભરતપુરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. અહીં એક પત્ની કહ્યા વગર બજારમાં જતાં તેનો પતિ રોષે ભરાયો હતો. પત્ની બજારમાંથી ઘરે આવતાં જ તેના પતિએ લેધરના બેલ્ટથી ઢોર માર માર્યો. પત્ની તેના પતિ પાસે માફી માગતી રહી પણ દયાહિન પતિ મારતો જ રહ્યો અને મારતાં-મારતાં વીડિયો પણ બનાવ્યો. આ વીડિયો સામે આવવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નથી.

X
Husband Beating Wife In Bharatpur Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી