• Home
  • Dvb
  • Dbv
  • husband assaulted his wife, wife complained in police

પતિએ પત્ની સાથે કરી હેવાનિયત, પત્નીનાં પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો સ્ટીલનો ગ્લાસ

husband assaulted his wife, wife complained in police

બિહારમાંથી અવારનવાર કોઈને કોઈ ગુનાની ગંભીર ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં તાજેતરમાં જ મુઝફ્ફરપુરમાં એક પતિએ પોતાની જ પત્ની સાથે કરેલી હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ અમાનવીય રીતે પોતાની જ પત્નીનાં પ્રાઈવેટ પાર્ટમા સ્ટીલનો ગ્લાસ નાંખી દીધો હતો.

divyabhakar.com

Nov 17, 2018, 03:23 PM IST

મુઝફ્ફરપુર,બિહાર

બિહારમાંથી અવારનવાર કોઈને કોઈ ગુનાની ગંભીર ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં તાજેતરમાં જ મુઝફ્ફરપુરમાં એક પતિએ પોતાની જ પત્ની સાથે કરેલી હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ અમાનવીય રીતે પોતાની જ પત્નીનાં પ્રાઈવેટ પાર્ટમા સ્ટીલનો ગ્લાસ નાંખી દીધો હતો. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દર્દથી કણસતી હાલતમાં પીડિતા પહેલા દવાખાને પહોંચી હતી , ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તેના પતિની ધરપકડ કરાઈ હતી.

X
husband assaulted his wife, wife complained in police

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી