પત્નીના કહેવાથી સસરા અને સાળાએ જમાઈને થાંભલે બાંધ્યો, ઢોર માર મારી વીડિયો પણ ઉતાર્યો

husband and uncle tied and beaten in saharanpur

Divyabhaskar.com

Nov 10, 2018, 04:40 PM IST

સહારનપુરઃ રિસાયેલી પત્નીને લેવા ગયેલા માતા અને પતિને ભારે પડી ગયું. જમાઈથી નારાજ સાસરિયા પક્ષના માણસોએ મામા અને પતિને પિલ્લર સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એક વ્યક્તિએ આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. એક યુવતીના બેહટના એક યુવાન સાથે લગ્ન થયા હતા. કોઈ કારણસર યુવતી નારાજ થઈને પિયર આવી ગઈ હતી. આથી પતિ અને તેના મામા યુવતીને લેવા માટે પહોંચ્યા હતા. જોકે ગામલોકોએ બંનેને પિલ્લર સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.

X
husband and uncle tied and beaten in saharanpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી