• Home
  • Dvb
  • Dbv
  • Hungry bulls entered Hong Kong supermarket in search of food

મોલમાં આખલા / ખાવાની શોધમાં આખલાઓ ઘૂસી ગયા સુપરમાર્કેટમાં, થયો આવો સીન

Hungry bulls entered Hong Kong supermarket in search of food

Divyabhaskar

Feb 13, 2019, 07:59 PM IST
વધતું જતું શહેરીકરણ કેવી કેવી વિષમ પરિસ્થિતી પેદા કરે છે તેનો ઉત્તમ દાખલો આ વીડિયો છે. હોંગકોંગમાં આવેલા એક સુપરમાર્કેટમાં ભૂખથી ટળવળતા કેટલાક આખલાઓ ધસી ગયા હતા જેને જોઈને જ અંદર ભયનો માહોલ કસ્ટમર્સમાં પેદા થયો. આખલાઓની ભૂખ એ હદે જોરદાર હતી કે તેમણે આજુબાજુની કોઈ ચિંતા કર્યા વગર કોલ્ડસ્ટોરેજમાં રહેલી શાકભાજી અને ફળોને ખાવાનું જ ચાલુ કરી દીધું હતું. આ માર્કેટના સ્ટાફ પણ આવી સ્થિતિ જોઈને લાચારીમાં ગ્રાહકોને અપીલ કરતો રહ્યો હતો કે તેઓ આખલાઓથી દૂર રહે તેમજ તેમને હેરાન ના કરે. જાણવા મળ્યું હતું કે લેન્ટાઉ આયલેન્ડ પર મેદાનો પર વધી રહે્લી માનવ વસાહતોનો કારણે આ પ્રાણીઓ હવે ખોરાકની શોધમાં શહેર તરફ આવી રહ્યાં છે.
X
Hungry bulls entered Hong Kong supermarket in search of food

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી