• Home
  • Dvb
  • Dbv
  • How you can see The Republic Day Celebrations from Rajpath, New Delhi

કસબીઓનો કમાલ / રાજપથથી તમારા TV સ્ક્રીન સુધી, આ રીતે પહોંચે છે પરેડનું LIVE પ્રસારણ, પહેલી વાર જુઓ Making

How you can see The Republic Day Celebrations from Rajpath, New Delhi

Divyabhaskar

Jan 26, 2019, 05:03 PM IST

70માં ગણતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ. દર વર્ષે રાજપથ પર થતી પરેડમાં દેશના શૌર્ય અને શક્તિનો દુનિયાને પરિચય મળે છે. જો કે, આ શૌર્ય અને શક્તિને તમારા ટીવી સ્ક્રીન સુધી પહોંચાડવામાં પડદા પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આવો આજે અમે આપને બતાવીએ છીએ કે આ પરેડનું લાઈવ પ્રસારણ કેવી રીતે થાય છે. જેના પરથી તમને ખ્યાલ આવશે કે પ્રસારણ કરનારા આ કસબીઓની નજર કમાન્ડો જેટલી જ તેજ હોય છે.

X
How you can see The Republic Day Celebrations from Rajpath, New Delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી