વિઝા / શું કેનેડાના વિઝિટર વિઝા બિઝનેસ વિઝામાં કન્વર્ટ થઈ શકે? જાણો એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી

How to get visitor visa for canada from india

Divyabhaskar.com

Jan 23, 2019, 08:09 PM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. વિક્કી પટેલના નામના એક યુવાને સવાલ કર્યો છે કે કેનેડામાં વિઝિટર વિઝા એપ્લાય કરવા છે, એજન્ટ કહે છે કે વિઝિટર વિઝા અપ્લાય કરો બિઝનેસ વિઝામાં કન્વર્ટ કરી આપીશું. શું આ પોસિબલ છે? વાઇફે BCA કર્યું છે અને 6 વર્ષનો ગેપ છે. 6 વર્ષના વર્ક એક્સપરિમેન્ટ પર કેનેડામાં એડમિશન મળી શકે? શું એ ટાઇપના વિઝા ટ્રાન્સફર થઈ શકે કે નહીં? જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

X
How to get visitor visa for canada from india

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી